WWW.SHIXAN.IN
GIRISH CHAUDHARI

હવે સમાચાર અને અન્ય જરુરી તમામ SMS માત્ર એકજ SMS કરી કાયમ માટે મેળવો લખો ON HELLOGUJARAT અને મોકલો 09870807070 અથવા નીચેની લીંકથી સબક્રાઈબ કરો. નોધ DND ઑન હોય તો મેસેજ મળશે નહી તેના માટે start 6 લખી ૧૯૦૯ પર મોકલો

download our toolbar on pc
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે. અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું? ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું. એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, ‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

સરકારી કર્મચારીઓ  માટે પગારની ગણતરી  

તમારૂ આઈ પી 54.144.21.195 છે અને તમે United States of America (USA)US દેશ ના છો.
તમામ સમાચારના મેસેજ મફત તમારા મોબાઈલ પર મેળવવા માટે એક્જ મેસેજ ON HELLOGUJARAT લખી 09870807070 પર મોકલો